List of compulsory holidays and public holidays 2022

 List of compulsory holidays and public holidays 2022 |મરજિયાત રજા અને જાહેર રજાઓનું લિસ્ટ 2022

The General Administration Department is one of the most important regulatory departments of the State Government. Functionally, the Department is presently divided into Five divisions, each of which is headed by an officer of the level of Secretary or above

General Holiday, legal holiday, Marjiyat Raja, Public Holiday-2022
General Holiday, national holiday, Marajiyat Raja, Public 
The General Administration Department is one in every of the foremost important regulatory departments of the regime. Functionally, the Department is presently divided into Five divisions, each of which is headed by an official of the amount of Secretary or above.
A holiday may be a day put aside by custom or by law on which normal activities, especially business or work including school, are suspended or reduced. Generally, holidays are intended to permit individuals to celebrate or commemorate an incident or tradition of cultural or religious significance.
General Administration Department has released Holiday List of the Year 2022. This List is extremely Useful to determine Holiday within the Year 2022. in Holiday List 3 Types are Holidays Included – General Holiday (Jaher Raja), Optional Holiday (Marjiyat Raja), national holiday (Bank Raja).you can download Gujarat Holiday List 2022

ગુજરાત સરકારે 2022માં સરકારી કચેરીઓ માટેની જાહેર રજાઓની યાદી જાહેર કરી છે તેમાં રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી યાદીમાં જાહેર રજાઓ છે,

બેન્કિંગ રજાઓ 2022

બેન્કિંગને લગતી તમામ રજાઓ નીચે PDF માં આપેલ છે

2022 ની અલગ અલગ ક્ષેત્રેમાં સરકાર દ્વારા રજાઓ જાહેર કરવામાં આવી છે. તેમાં જાહેર રજાઓ, સરકારી કર્મચારી માટે મરજિયાત રાજાઓ અને બેંકો માટે ક્યાં દિવસે રજાઓ રહેશે તેની જાહેરાત કરવામાં આવી છે. તમામ રજાઓ નું લિસ્ટ જોવા નીચે આપેલ pdf ડાઉનલોડ કરો

વર્ષ 2022 રજાઓનું લિસ્ટ pdf ડાઉનલોડ કરો અહીં

કઈ કઈ રજાઓ મળશે
મકર સંક્રાંતિ, 26મી જાન્યુઆરી, મહાશિવરાત્રિ, હોળી, ગુડ ફ્રાઈડે, ચેટીચંદ, બાબાસાહેબ આંબેડકર જયંતી, રામનવમી, પરશુરામ જયંતી, ઈદ, બકરી ઈદ, પતેતી, મહોરમ, જન્માષ્ટમી, સંવત્સરી, મહાત્મા ગાંધી જયંતી, દશેરા, ઈદ, દિવાળી, નવુ વર્ષ, ભાઈબીજ, ગુરુનાનક જયંતી, ક્રિસમસ  

મરજીયાત રજાઓની પણ જાહેરાત
મરજિયાત રજાઓ એટલે એ રજાઓ, જેમાં સરકારી કર્મચારીઓ પોતાની પસંદગી મુજબ ધાર્મિક બાધ વિના તહેવારોના પ્રસંગોમાં વધુમાં વધુ બે મરજિયાત રજાઓ લઈ શકે છે. જેના માટે કર્મચારીઓને અગાઉથી અરજી કરવી જરૂરી બને છે. ઉપરી અધિકારીના મંજૂરી બાદ જ આ આ રજાને અપાતી હોય છે. ગુજરાત સરકારે 44 મરજીયાત રજાઓની પણ જાહેરાત કરી છે. જેમાં પણ આઠ રજાઓ રવિવારના દિવસે આવતી હોવાથી તેને મરજીયાત રજાના દિવસ તરીકે જાહેર કરવામાં આવી નથી.