Home remedies for chapped lips this winter

Home remedies for chapped lips this winter | શિયાળામાં હોઠ ફાટવાની સમસ્યાથી પરેશાન છોન્ટ વાંચો દેશી નુસખા |હોઠ ફાટવા ને મટાડવા માટે ના દેશી ઉપચાર



શિયાળાની (Winter) શરૂઆત થતા જ સ્વાસ્થ્યની સાથે સાથે કેટલીક વખત બ્યુટીને (Beauty)લઇને પણ સમસ્યા થવા લાગે છે. શિયાળાની અસર દેખાવવા લાગી છે. ત્યારે કેટલાક લોકોને હોઠ ફાટી જવાની (Creaked Lips) સમસ્યા થાય છે. હોઠ સૂકાઇ જાય છે. આવા સમયે ઇચ્છા ન હોય તો પણ વારંવાર જીભ હોઠ પર ફરવા લાગે છે અને લાળ હોઠનો ભેજ સોશી લે છે. જેને કારણે હોઠ પર પરત જામી જાય છે. અને તે ફાટવા લાગે છે. ત્યારે આવા સમયે હોઠને સુંદર ગુલાબી બનાવવા માટે શું કરશો.. તેની ઘરગથ્થુ ટિપ્સ અમે આપનાં માટે લઇને આવ્યા છે

Chapped lips can be a problem at any time of the year. If it isn’t the bitter cold or dry air causing your lips to crack and flake, it’s the harsh effects of the sun or your cosmetic products that are drying out your lips.

While lip balms can certainly help, there are also a variety of home remedies you can turn to for relief.

In this article, we’ll look at some simple and proven home remedies that can help soothe your chapped lips.

Home remedy 1: Milk cream and lemon juice



Take one teaspoon of milk cream and mix it with a few drops of fresh lemon juice. Leave this mixture in the refrigerator for an hour or two and apply it to your lips before going to bed

Home remedy : Cucumber

You could use the juice of cucumber to hydrate your chapped lips in winter. You can also take a slice of cucumber and rub it against your lips to cure chapped lips.


Home remedy : Honey

Honey is a natural moisturising agent and is one of the best ingredients for curing dry skin as well as chapped lips. You can use honey directly on your lips two or three times a day, or mix honey and glycerin and apply it on your lips before going to bed.



Home remedy : Aloe vera

Aloe vera has healing properties and can also be used to cure chapped lips. If you have an aloe vera plant, you can simple pluck a leaf and spread its juice over your lips. Aloe vera gel also helps beat chapped lips.

શિયાળાની શરૂઆત થઈ ગઈ છે એવામાં ઠંડીની સૌથી વધારે અસર આપણા કોમળ હોઠ પર પહેલાં પડે છે. જો ધ્યાન ન રાખવામાં આવે તો હોઠ ફાટવા, હોઠ સૂકાઈ જવા, હોઠ કાળા પડી જવા વગેરે સમસ્યાઓ થવા લાગે છે. એમાંય ઘણાં લોકોનાં હોઠ તો એટલી હદે ફાટી જાય છે કે તેમાંથી લોહી નીકળવા લાગે છે. અને તેને લીધે ચહેરો પણ ખરાબ દેખાય છે.  જેથી આજે અમે તમને ઘરે જ કરી શકાય એવા ખાસ, સસ્તા અને સરળ નુસખા જણાવીશું. જે તમારા હોઠને આખા શિયાળામાં ફાટવા નહીં દે અને સાથે જ તેને કોમળ અને નેચરલ ગુલાબી બનાવશે.

અહીંથી વાંચો ઘરેલું ઉપચાર 1

અહીંથી વાંચો ઘરેલું ઉપચાર 2

અહીંથી વાંચો ઘરેલું ઉપચાર 3

Home remedy : Rose petals

Rose petals are also an important ingredient that can be used to keep your lips moisturised. Wash a few rose petals and soak them in milk or glycerin for a couple of hours. Squash the rose petals until they form a thick paste and then apply this paste on your chapped lips two or three times a day. You can also use it before going to bed for quicker results.