Budget 2022 LIVE Updates

 Budget 2022 LIVE Updates

FM Nirmala Sitharaman budget speech LIVE updates: Union Finance Minister Nirmala Sitharaman is presenting her fourth Union Budget and the Narendra Modi government's 10th budget. Earlier the FM met President Ram Nath Kovind and thereafter attended the Cabinet meeting chaired by PM Modi wherein the budget was given approval for presentation in the Parliament. 

Sitharaman's budget comes amid an ongoing third wave of omicron-led coronavirus and volatile stock markets as inflation worries weigh on the sentiment. The Union Budget or the Annual Financial Statement as specified in the Article 112 of the Indian Constitution will be presented in Parliament at 11 am.  and the Finance Minister's Budget speech is likely to range from 90 minutes to 120 minutes. The salaried class expects Sitharaman to provide some income tax relief in Union Budget 2022, particularly in relation to standard deduction, health insurance and home loan interest rebates. Here are the live updates from Indian finance minister Nirmala Sitharaman's union budget 2022-23 today:

  • ત્રણ વર્ષોમાં 400 નવી વંદેભારત ટ્રેન તૈયાર કરાશે
  • બજેટ અપડેટ્સ
  • ઈ-વાહનમાં બેટરીની અદલા બદલી કરી શકાશે: ઘણી જગ્યાએ ઈ-વાહન ચાર્જિંગ નથી મળતા તેથી ઈ-વાહનોમાં બેટરીની અદલા-બદલી કરી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવશે.
  • 5 જી ટેક્નોલોજીના રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે મોબાઈલ કંપનીઓને પ્રોત્સાહન
  • 2022માં 5જીનું ઓક્શન થશે
  • 2022- 23માં ઈ-પાસપોર્ટ શરૂ થશે
  • 2022-23માં પીએમ આવાસ યોજના અંતર્ગત 80 લાખ મકાનો બનશે, તેના માટે 48 કરોડનું ફંડ રાખવામાં આવશે.
  • ભારતને આઝાદીના 100 વર્ષ થશે ત્યારે 50 ટકા ભારત શહેરોમાં રહેતું હશે
  • ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપીશુંરાજ્ય સરકારોને પ્રોત્સાહિત કરવામાં આવશે કે તેઓ પોતાના સિલેબસમાં ફાર્મિંગ કોર્સનો ઉમેરો કરે. ગંગા કોરિડોરની આસપાસ નેચરલ ફાર્મિંગને પ્રોત્સાહન આપવામાં આવશે. નાના ઉદ્યોગોને ક્રેડિટ ગેરન્ટી સ્કીમ દ્વારા મદદ કરવામાં આવશે.
  • નેટ બેન્કિંગથી બેન્ક અને પોસ્ટ ઓફિસને જોડવામાં આવશે. જેથી ખેડૂતો અને સિનિયર સિટિઝનોને ફાયદો થશે
  • પોસ્ટ ઓફિસ અને બેન્કમાંથી ઈન્ટર ટ્રાન્સફર પૈસા કરી શકાશે
  • નિર્મલા સીતારમણે કહ્યું કે, કોરોનાકાળામાં શિક્ષણને ખૂબ નુકસાન થયું છે. એક ક્લાસ એક ટીવી ચેનલને 12થી વધારીને 200 ટીવી ચેનલ કરવામાં આવશે. તે સિવાય ડિજિટલ વિશ્વવિદ્યાલયની સ્થાપના કરશે. જ્યારે માનસિક સમસ્યાઓ માટે નેશનલ ટેલીમેન્ટલ હેલ્થ પ્રોગ્રામ પણ શરૂ કરાશે.
  • ડ્રોન શક્તિ માટે સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવામાં આવશળે
  • આઝાદીના 75 વર્ષથી 100 વર્ષ સુધીની બ્લૂ પ્રિન્ટ રજૂ કરી રહી છું.
  • 2022-23 વચ્ચે નેશનલ હાઈવેની લંબાઈ 25 હજાર કિમી સુધી વધારવામાં આવશે
  • કાર્ગો ટર્મિનલ્સ
  • 5 નદીઓના જોડાણની પ્રક્રિયા શરૂ કરાશે
  • આગામી ત્રણ વર્ષોમાં 400 નવી વંદેભારત ટ્રેન તૈયાર કરવામાં આવશે
  • 15 મિનિટની સ્પીચ આપી નાણામંત્રીએ પાણી પીધું
  • ગંગા નદી કિનારે 5 કિલોમીટરમાં પહેલાં તબક્કામાં ખેતી શરૂ કરાશે, ઓર્ગેનિક ફાર્મિગ શરૂ કરાશે
  • એર ઈન્ડિયાનું ડિસઈન્વેસ્ટમેન્ટ પુરુ થઈ ગયું છે, હવે ટૂંક સમયમાં આવશે LICનો આઈપીઓ
  • આ બજેટથી ભારતને આગામી 25 વર્ષ માટે પાયો બનશે. આવતા નાણાકિય વર્ષમાં આર્થિક ગ્રોથ 9.2 ટકા રહેવાની શક્યતા છે.
  • 20 હજાર કરોડના ખર્ચે 25 હજાર કિલોમીટરના નવા રસ્તા બનશે
  • વન સ્ટેશન, વન પ્રોડક્ટનો કન્સેપ્ટ રજૂ કરાશે
  • નાણામંત્રીએ કહ્યું- આ બજેટથી આગામી 25 વર્ષને મજબૂત કરવામાં આવશે
  • બજેટમાં નિર્મલા સીતારમણે વાંરવાર અમૃત કાર્ડનો ઉલ્લેખ કર્યો​
  • LIC​ના ડિસઈન્વેસ્ટમેન્ટ મુદ્દે સંસંદમાં સૂત્રોચાર થયા
  • નિર્મલા સીતારમણે બજેટ ભાષણ શરૂ કર્યું, મહામારીનો ઉલ્લેખ કરીને કહ્યું છે કે, ભારત તેની વિકાસ યાત્રા ચાલુ રાખશે.
  • આત્મનિર્ભર યોજનાથી ભારતમાં 16 લાખ રોજગારીની તક ઉભી કરવામાં આવશે

News source : divybhaskar

Budget 2022 Live Updates: Finance Minister Nirmala Sitharaman, while presenting the Union Budget, said that the country is expected to grow at 9.27 per cent in the coming year.

A Made in India tablet has replaced the traditional ‘Bahi Khata’ for the second consecutive year. The Union Cabinet approved the Budget, following a meeting with Prime Minister Narendra Modi, Finance Minister Nirmala Sitharaman, Union Home Minister Amit Shah, Defence Minister Rajnath Singh, among others.

Production Linked Incentive Scheme to create 60 lakh new jobs in next 5 years, says FM

Production Linked Incentive Scheme for achieving Aatmanirbhar Bharat has received an excellent response, with potential to create 60 lakh new jobs and additional production of 30 lakh crore during the next five years: FM Nirmala Sitharaman

FM Sitharaman budget speech: Inclusive development top priority of govt

Inclusive development is the government's priority which includes farmers for Paddy, Kharif & Rabi crops under which 1,000 LMT Paddy is expected to be procured benefitting over 1 crore farmers, says FM

Gati Shakti masterplan to make world-class infra, says Nirmala Sitharaman

Moving forward on this parallel track, we lay the following four priorities — PM Gati Shakti, inclusive development, productivity enhancement and investment, sunrise opportunities, energy transition and climate action and financing of investments, says FM Nirmala Sitharaman

This Budget focusses on youth, women and farmers, says Finance Minister

There was a sharp increase in public investment and capital expenditure in Budget 2021-22...This Budget (2022-23) will benefit the youth, women, farmers, and the backward classes. The PM Gati Shakti master plan will guide the process, says Finance Minister Nirmala Sitharaman.

Strong vaccination campaign helped us tackle Omicron wave, says Finance Minister

We are in the middle of the Omicron wave, but the speed of our vaccination campaign has helped greatly. I am confident that via ‘Sabka Prayaas’, we'll continue with strong growth, says Nirmala Sitharaman